Vlog # 287 Enjoy the vlog till end guys. Much love to all. Please be kind to one another. Take care of your loved ones. Thank you everyone. Bhav na Bhajan https://www.youtube.com/@Bhavnakebhajan JAYDEEP Travel vlogs https://www.youtube.com/@Jaydeepdpatel Hardik Patel ki Channel : https://www.youtube.com/@Chakajaambro Vlogging camera https://amzn.to/4axUIDp Vlogging lens https://amzn.to/2D38wLZ Joby Gorillapod https://amzn.to/2AkKmvj Rode mic https://amzn.to/2ZpPln8 GoPro hero 7 https://amzn.to/38eLCwG Mobile | GoPro gimbal https://amzn.to/2VEan04 simplex led https://amzn.to/2YMrbEb iPhone https://amzn.to/3emcCxE lensball https://lensball.com my twitter https://twitter.com/jaydeepdpatel_ my instagram https://www.instagram.com/jaydeepdpatel hazels instagram https://www.instagram.com/hezalnuts if you are into wedding film making and photography please feel free to follow me on instagram @jdphotofilms I live in Surat,Gujarat and love making vlogs, short movies editing. I also love to travelling a lot. I graduated from UTS, Sydney Australia and did a diploma in photography in FX School of Mumbai. Im a professional wedding film maker as well as travel photographer.
ADVERTISEMENT
સારિકા સાથિયો દરવાજા ની વચ્ચે કર વા થી પગ લાગે તો પાપ લાગે બંને સાઇડ માં કરીએ તો પગ ના અડે ફક્ત જાણકારી માટે કહું છું
Sarikaben aajkal badha google pay use kare chey tame b chalu Kari do pachi to shopping karvani j maja aave chey ,purse ma paisa hoy k na hoy jalsa j padi jai 😅
Sarika ketli sari cheee yarrrr mne pn ava mama mami joiyta hataa hu mara mama na ghre jav tohh aavu lad nai ladvta mara ek roti vadhre khav tohh mami nu modhu bagdi jay 🙂 n sarika kvu srs boli aale n betuuu 🫠 valuuu yrrr so sweet Nazar no lageee
મારી મમ્મી કહેતી હતી કે અલુણા ભાઈ માટે હોય . જયા પાર્વતી સારા વર મળે એ માટે હોય. હું મુંબઈ થી છું મારો જન્મ મુંબઈમાં થયો છે
❤ભાવનાબેન તમારા ઘરે રાંદલ માં ના તેડા કરવાના હતા તે ક્યાં કરવાના છો❤
દેવપોઢી એકાદશી ના જય શ્રી કૃષ્ણ❤🙏🏻
Sarikaben no nature bahuj saras che helping everyone
Jaydeep khokhar ane chintan khokhar na vlog ma bhumi ne joya... Saru lagyu vache jd ne panmalya hata chintan khokhar... A loko na vlog ma pan family ma khub prem bhavv che patel ma family bonding gajabnu blessed che patel loko aa vaat mate..... Bhavna ben kyarekjajo sadi leva madhav textile ma.... Vloger vloger patel patel bhai bhai❤❤
Mataji na phota ne aam latakto na rakhay
જય શ્રી કૃષ્ણ સારિકા જયદીપભાઈ તમે તમારા મેરેજ માંથી હસવાનું જ બંધ નહોતા કરતા આવા મેરેજ તમે કોઈના નહોતા જોયા બહુ મજા આવી તમારા મેરેજ જોવાની કેટલી વાર તમારા મેરેજ નો વિડીયો જોવું છું પણ એમ નથી થતું હવે આ વિડીયો નથી જોવે એમ તમે બંને જણા એટલા હસતા હતા અને બહુ જવાની મજા આવી એટલે સારી કા તો બધું પહેરવાનું ભૂલી ગઈ જયદીપ ને જોઈને જ પાગલ બની ગઈ હતી❤❤
જયદીપ ભાઈ તમે રોજ બ્લોગ ની શરૂઆત કાના જીના દર્શન કરાવીને કરો બેસ્ટ.........
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 જય માતાજી 🙏 હર હર મહાદેવ 🙏🌹❤️
Sathiyo side ma thay pag na lagbo joiyy
Rooj rooj kanha ji ne navdavo Ane kapda badlo tame rooj naav cho to
Aaj ratko dum Sehra ramo bhu mja aavse 😂😂
Amar darbar to bovj mst modiya hoy😊
Ramram🎉❤
Hello....😊
Sharika ben tame online gpay nathi use karta.,.kayam paisa ghati jai chh....
ભૂમિકા દીદી પિક્ચર ના પિનલ ખોખર ભેગા હતા ને ચેતન ચેતન ખોખર ના વિડીયો માં જોયા હતા જય શ્રી કૃષ્ણ